Bhagavad Gītā (Kashmirian recension)· 18.24 / 78

Bhagavad Gītā (Kashmirian recension)18.24

18.24
यत्तु कामेप्सुना कर्म साहङ्कारेण वा पुनः । क्रियते क्लेशबहुलं तद्राजसमिति स्मृतम् ॥ १८-२४ ॥
yattu kāmepsunā karma sāhaṅkāreṇa vā punaḥ | kriyate kleśabahulaṃ tadrājasamiti smṛtam || 18-24 ||
— પરંતુ જે કર્મ કામની ઇચ્છા કરનાર વડે ; — અથવા વળી અહંકારથી ; — કરાય છે, બહુ કલેશપૂર્વક ; — તે રાજસ મનાય

પરંતુ જે કર્મ કામની ઇચ્છા કરનાર વડે, અથવા વળી અહંકારથી, બહુ કલેશપૂર્વક કરાય છે — તે રાજસ મનાય છે.